સુનિતા યાદવે કહ્યું, મારી સાથે ખૂબ મોટી ઘટના બનતી રહી ગઈ
પ્રકાશિત
ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રને માસ્ક ના પહેરવા મામલે રોકનાર ગુજરાત પોલીસનાં સુનિતા યાદવે હવે એ દિવસે બનેલી ઘટના અંગે જણાવ્યું છે.
તેમણે આ સાથે જ બીજા ખુલાસા પણ કર્યા છે. સુનિતા યાદવનો વીડિયો વાઇરલ થયાં બાદ અનેક લોકોએ તેમને સોશિયલ મીડિયામાં સપોર્ટ કર્યો હતો. જ્યારે કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો હતો.
સમગ્ર વિવાદને લઈને સુનિતા યાદવે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાત કરી. જુઓ એમનું સમગ્ર ઘટનાક્રમ અંગે શું કહેવું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો