તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : બબીતા અને જેઠાલાલે શૂટિંગ શરૂ પર શું કહ્યું?
પ્રકાશિત
કોરોના મહામારીમાં લાંબો સમય લૉકડાઉન પછી હવે અમુક કામો ફરી શરૂ થઈ રહ્યા છે.
સરકારે શરતો સાથે ફિલ્મ-શૂટિંગ વગેરેને પરવાનગી આપી છે ત્યારે ગુજરાતી લેખકની દેશભરમાં પ્રખ્યાત થયેલી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પણ હવે શૂટિંગ શરૂ થયું છે.
જુઓ શૂટિંગ શરૂ થવા પર જેઠાલાલ અને બબીતાએ શું કહ્યું.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો