હાર્દિક પટેલે કહ્યું, 'ભાજપ લોકોને જેલમાં નાખે છે એટલે બધા ચૂપ છે'

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલે કહ્યું, 'ભાજપ લોકોને જેલમાં નાંખે છે એટલે બધા ચૂપ છે'
પ્રકાશિત

પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતમાં ચર્ચામાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને તાજેતરમાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ પહેલાં તેઓ કૉંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, પરંતુ તેમને કોઈ મહત્ત્વનો હોદ્દો આપવામાં આવ્યો ન હતો. હવે તેમને પદ મળતાં ગુજરાતમાં કૉંગ્રેસ કેવી રીતે કામ કરશે તેની રૂપરેખા તેમણે જણાવી હતી.

હાર્દિક પટેલે વર્તમાન ભાજપ સરકાર વિશે પણ વાતચીત કરી હતી. જુઓ તેમનો બીબીસી સાથેનો ખાસ ઇન્ટરવ્યૂ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો