મંગળ : મહામારી વચ્ચે આરબ જગતનું પહેલું માર્સ મિશન કેવું છે?

વીડિયો કૅપ્શન, મહામારી વચ્ચે આરબ જગતનું પહેલું મંગળ મિશન કેવું છે?
પ્રકાશિત

દુનિયામાં કોરોના વાઇરસની ચર્ચા છે ત્યારે સંયુક્ત આરબ અમિરાત હવે મંગળ પર મિશન મોકલવાની તૈયારીમાં છે.

આ મિશનનું નામ તેણે અલ-અમલ રાખ્યું છે. મિશન જાપાનના અંતરિયાળ ટાપુ તેનેગાશિમા પરથી લિફ્ટ કરાશે.

જોકે આ મિશન એ સંયુક્ત આરબ અમિરાતનો માત્ર વૈજ્ઞાનિક ઉદ્દેશ સિદ્ધ કરવાનો પ્રયાસ નથી પણ તેના ઘણા અર્થ નિકળે છે કારણકે આરબજગતનું આ પ્રકારનું આ પહેલું મિશન છે.

બીબીસી સંવાદદાતા સમિર હાશમીનો દુબઈથી ખાસ અહેવાલ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો