You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : અનિશ્ચિતતા વચ્ચે જીવનમાં રંગ ભરી રહેલા કલાકારો
પ્રકાશિત
કોરોના મહામારીએ લોકોને ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર કર્યા છે અને લોકો અનેક મર્યાદાઓ સાથે જીવી રહ્યાં છે.
અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે ત્યારે કળા ઉપર પણ તેની ખૂબ અસર પડી છે.
કોરોના સામે ઝઝૂમી રહેલા જર્મનીમાં સરકારની સહાયથી કલાકારો ફરી જીવન શરૂ કરવા મથી રહ્યા છે.
વેદના અને અનિશ્ચિતતાઓ વચ્ચે કળાકારોની વાત સાંભળવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો