હાર્દિક પટેલને રેશ્મા પટેલે શું સલાહ આપી?

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલને રેશ્મા પટેલે શું સલાહ આપી?
પ્રકાશિત

પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલ હવે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે તો એમના એક સમયના સાથીદાર રેશ્મા પટેલ એનસીપીમાં છે.

હાર્દિક પટેલને કૉંગ્રેસે મહત્ત્વનું પદ આપ્યું છે અને પેટાચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

હાર્દિક પટેલની રાજકીય સફર વિશે રેશ્મા પટેલે શું કહ્યું તે જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો