ઉષા સોમણ : આ દાદીની ઉંમર છે 81 વર્ષ પણ જોમ જુવાનોને શરમાવે એવું
પ્રકાશિત
મૉડલ અને જાણીતા દોડવીર મિલિંદ સોમણનું નામ તો સૌ જાણે છે પરંતુ મિલિંદનાં માતા ઉષા સોમણ પણ મિલિંદથી કમ નથી.
81 વર્ષનાં ઉષા સોમણની કસરત જોઈએ તો દંગ રહી જવાય એમ છે. આટલી ઉંમરે પણ તેઓ પુશ-અપ્સ કરે છે અને દોરડાં કૂદે છે.
જુઓ 81 વર્ષનાં આ દાદીનો વ્યાયામ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો