દરિયાના પેટાળમાંથી મળી આવેલી આ પ્રાચીન ગુફા કોની હશે?
પ્રકાશિત
મેક્સિકોમાંથી મળી આવેલી આ ગુફાએ પુરતત્વવિદોને અચંબિત કરી દીધાં છે. આશરે 12000 વર્ષ પ્રાચીન આ ગુફા દરિયાના પેટાળમાંથી મળી આવી છે.
જુઓ કેવી છે આ ગુફા અને વિજ્ઞાનીએને એમાંથી શું શું મળ્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો