હાર્દિક પટેલની રાજનીતિ : આંદોલનકારીથી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સુધી

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલની રાજનીતિ : આંદોલનકારીથી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સુધી
પ્રકાશિત

હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી છે.

વેણુગોપાલ દ્વારા જણાવાયું છે કે કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ હાર્દિક પટેલને તત્કાલ અસરથી ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.

આ સાથે જ આણંદ જિલ્લામાં મહેન્દ્રસિંહ પરમારને, સુરત જિલ્લામાં આનંદ ચૌધરીને અને દેવભૂમિ દ્વારકામાં યાસીન ગજ્જનને જિલ્લાઅધ્યક્ષ બનાવાયા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો