કોરોના વાઇરસ : અમેરિકાની હાલત ગંભીર, ટ્રમ્પ હવે શું કરશે?

પ્રકાશિત

કોરોના વાઇરસને લીધે અમેરિકાની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.

શુક્રવારે ફરી એક વખતે વિશ્વભરમાં રેકર્ડબ્રેક કેસ નોંધાયા છે, જેની નોંધ WHOએ લીધી છે.

અમેરિકામાં હાલ વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ છે.

યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટને બહાર પાડેલા એક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકામાં નવેમ્બર માસ આવતાં-આવતાં 2 લાખ લોકોનાં મૃત્યુ થશે.

ત્યારે હવે પછીની અમેરિકાની રણનીતિ શું હશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો