કોરોના વાઇરસ : પ્રેમ અને સેક્સની દુનિયામાં શું પરિવર્તન આવશે?
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારીએ આપણી દુનિયાને બદલી નાખી છે. ગઈકાલ સુધી આપણે જે જીવન જીવતા હતા તેનાથી અલગ જીવન આજે જીવી રહ્યા છીએ અને હજી તો આ મહામારીનો અંત પણ નથી આવ્યો.
અનેક નિષ્ણાતો માણસે આની સાથે જીવતાં શીખવું પડશે એમ પણ કહી રહ્યા છે.
કોરોના મહામારીમાં અર્થતંત્રથી લઈને પૉલિટિક્સ અને નોકરીઓની ચર્ચા તો થઈ રહી છે પણ એમાં જીવનનો અનિવાર્ય હિસ્સો એવા પ્રેમ અને અંગતજીવનની વાત ઓછી થઈ રહી છે.
ભવિષ્યમાં કેવી હશે પ્રેમ અને અંગત જિંદગી, જુઓ વીડિયોમાં.
રિપોર્ટ : ચિન્કી સિંહા
વીડિયો : નિકિતા મંધાની
ઇલસ્ટ્રેશન્સ : પુનિત બરનાલા



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો