વિકાસ દુબેના મૃત્યુ પહેલાંના કલાકોમાં શું થયું?

વીડિયો કૅપ્શન, વિકાસ દુબેના મૃત્યુની પહેલાંના કલાકોમાં શું થયું?
પ્રકાશિત

કાનપુર મૂઠભેડના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ સાથેની મૂઠભેડમાં મોત થયું છે.

ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી.

પોલીસનું કહેવું છે કે વિકાસે ભાગવાની કોશિશ કરી જે પછી પોલીસે ગોડી ચલાવવી પડી, જેમાં આરોપીનું મોત થયું છે.

કાનપુર રેંજના આઈજી મોહિત અગ્રવાલે સમાચાર એજન્સી પીટીઆઈને વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો