કોરોના વાઇરસ : ઢાબો પંદર વર્ષે જમાવ્યો અને કોરોનાએ ત્રણ જ મહિનામાં તોડી પાડ્યો

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : જે ધાબો પંદર વર્ષે જમાવ્યો એને કોરોનાએ ત્રણ જ મહિનામાં તોડી પાડ્યો
પ્રકાશિત

કોરોના મહામારીની અસર અનેક વ્યવસાયો પર પડી છે અને એમાં રેસ્ટોરાં તથા ઢાબાઓનો પણ સમાવેશ થાય છે.

પરમજિત કૌર અને એમના પરિવારે 15 વર્ષમાં ઢાબો વિકસાવ્યો હતો પરંતુ હવે તે કોરોનાના કેરનો ભોગ બન્યો છે.

પરમજિત કહે છે કે રસોઈ કરનારા અને અન્ય નોકરોનો પગાર પણ કાઢી શકાતો નથી.

જુઓ કોરોના મહામારીમાં ઢાબાની સ્થિતિનો વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો