અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નવા વિઝા ઑર્ડરથી વિદ્યાર્થીઓ પર આફત?

વીડિયો કૅપ્શન, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નવા વિઝા ઑર્ડરથી વિદ્યાર્થીઓ પર આફત?
પ્રકાશિત

કોરોના વાઇરસના કારણે અમેરિકામાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

તેવામાં અમેરિકાની સરકાર જો આ નિર્ણય લેશે તો તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સંકેતો આપ્યા છે કે જો અભ્યાસ ઓનલાઇન જ થવાનો હોય તો વિદેશના વિદ્યાર્થીઓએ તેમના વતનમાં પરત જવું પડશે.

અહેવાલ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો