કોરોના વાઇરસ : મુંબઈનાં સેક્સવર્કરોએ કરી એક નવી શરૂઆત, શીખી રહ્યાં છે અંગ્રેજી ભાષા

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : મુંબઈનાં સેક્સવર્કરોએ કરી એક નવી શરૂઆત
પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારીએ ફરી એક વાર સાબિત કર્યું કે સેક્સવર્કરો કદાચ દુનિયામાં સૌથી બહિષ્કૃત વ્યક્તિઓ છે.

સંક્રમણની સંભાવનાને પગલે અનલૉક પછી પણ સૌથી વધારે અસર આ વિવાદિત વ્યવસાયને પહોંચી છે.

જોકે, મુંબઈમાં કોરોના વાઇરસના લૉકડાઉનમાં એક નવો જ પ્રયોગ થયો છે. મુંબઈનાં કેટલાંક સેક્સવર્કરો આ સમયે અંગ્રેજી શીખી રહ્યાં છે.

જ્યારે જિંદગી ટકાવવાની મથામણ ચાલે છે ત્યારે એમનો આ રસ્તો આસાન નથી. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો