ફૂડ સિક્યૉરિટી : કોરોના વાઇરસથી પણ વધારે ખતરનાક બનશે ભૂખમરાની મહામારી

વીડિયો કૅપ્શન, કોરોના પછી ભૂખમરાની મહામારીની ચેતવણી, 25 કરોડ લોકોને થઈ શકે છે અસર
પ્રકાશિત

કોરોના મહામારી તથા અન્ય કારણોને લઈને દુનિયામાં ભૂખમરાની ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘે આપી છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે કોરોના મહામારીને પગલે દુનિયામાં ભૂખમરો વધી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે ગરીબ દેશોમાં 25 કરોડ લોકોને અન્નની અછતનો સામનો કરવો પડી શકે છે, ત્યાં સુધી કે શક્ય છે કે કોરોના કરતાં પણ ભૂખમરાથી વધારે લોકો મરશે.

વૈશ્વિક ખાદ્ય પરિસ્થિતિનો ચિતાર આપતો આ અહેવાલ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો