કોરોના વાઇરસ ફેલાય એ પહેલાં જ લોકોને ઍલર્ટ કરી શકાશે?
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. દુનિયામાં એક તરફ એની દવા શોધવાની કવાયત ચાલી રહી છે તો બીજી તરફ એવી પણ શોધ થઈ રહી છે કે કોરોના વાઇરસ સમુદાયમાં ફેલાય તે અગાઉ જ ઍલર્ટ આપી શકાય કે નહીં.
આ અચરજભર્યુ લાગી શકે છે પરંતુ યુકેમાં સંશોધકોએ હવે જ્યાં ગટર પર નજર દોડાવી છે અને ત્યાં જમા થતી ગંદકીના અભ્યાસ પરથી ઍલર્ટની સિસ્ટમ વિકસાવવાની કોશિશ થઈ રહી છે. કોરોનાનું સંક્રમણ ફેલાય તે પહેલાં તમને ચેતવી શકાય એવું શક્ય છે ખરું? જુઓ આ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો