You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસું : સૌરાષ્ટ્ર પર વરસાદી આપદા ડ્રોન કૅમેરાની નજરે આવી દેખાય છે
પ્રકાશિત
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. અનેક સ્થળો ખેતરો તથા ઘરો ડૂબી ગયા છે. ભારે વરસાદને પગલે કેશોદમાં એક પુલ પણ તૂટી પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા હજી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પર સર્જાયેલી આ વરસાદી આપદાના દૃશ્યો ડ્રોનની મદદથી શૂટ કરવામાં આવ્યા છે. જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો