ગુજરાતમાં ચોમાસું : જામનગરમાં ઘરો ડૂબ્યાં, NDRFએ લોકોને બચાવ્યાં

વીડિયો કૅપ્શન, જામનગરમાં ઘરો ડૂબ્યાં, NDRFએ લોકોને બચાવ્યાં
પ્રકાશિત

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં વરસ્યો છે તો જામનગર અને રાજકોટમાં પણ અનરાધાર વરસાદથી ભારે તારાજી થઈ છે.

લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને બચાવ માટે એનડીઆરફની ટુકડીઓ તહેનાત કરાઈ છે.

શું છે જામનગરની સ્થિતિ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો