વડોદરાનાં ઝોયા બન્યાં દેશનાં પ્રથમ ટ્રાન્સજેન્ડર CSC ઑપરેટર

વીડિયો કૅપ્શન, વડોદરાનાં ઝોયા બન્યાં દેશનાં પ્રથમ ટ્રાન્સજેન્ડર CSC ઑપરેટર
પ્રકાશિત

વડોદરાનાં ઝોયા ખાન દેશનાં પ્રથમ ટ્રાન્સજેન્ડર છે, જેમની સીએસસી ઑપરેટર તરીકે નિમણૂક થઈ છે.

સીએસસી અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓને ગામડાંઓ સુધી પહોંચાડવાનું કામ થાય છે.

ઝોયા ખાનને ટેલિ મેડિસિન ક્ષેત્ર માટે કામ કરવાનું રહેશે.

કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે ઝોયા ખાન અંગે ટ્વીટ પણ કર્યું હતું.

ઝોયા ટ્રાન્સજેન્ડર સમુદાયને ડિજિટલ શિક્ષણ અને તકો મળી રહે તે માટે કામ કરવા માગે છે.

વીડિયો : રાજીવ પરમાર

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો