કોરોના લૉકડાઉને ગુજરાતના હિલસ્ટેશન સાપુતારાની કેવી હાલત કરી છે?

પ્રકાશિત

કોરોના મહામારીને પગલે લાગુ કરવામાં આવેલો લૉકડાઉનનો લાંબો સમય પૂરો થયો છે અને હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે.

જોકે, ગુજરાતમાં કેસોની સંખ્યાને જોતા હજી પણ સલાહ શક્ય એટલું ઘરમાં રહેવાની અને કામ સિવાય બહાર નહીં નીકળવાની જ આપવામાં આવે છે.

કોરોનાનો સૌથી વધારે માર પ્રવાસનઉદ્યોગ પર પડ્યો છે ત્યારે જાણો ગુજરાતના હિલસ્ટેશન સાપુતારાનો હાલ. જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો