ચોમાસું : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ખંભાળિયામાં રસ્તાઓની હાલત નદી જેવી
પ્રકાશિત
દેવભૂમિ દ્રારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં અતિભારે વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
રવિવારે પડેલા અતિભારે વરસાદના કારણે અહીં શેરીઓ જાણે નદીઓ બની ગઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
આ દરમિયાન અમરેલી, ગીરસોમનાથ, પોરબંદરમાં, જામનગર-ખંભાળિયામાં દમણ, દાદરાનગર હવેલી, નવસારીમાં સોમવાર દરમિયાન પણ ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી છે.
વીડિયોમાં જુઓ નાનકડું શહેર કેવી રીતે નદી બની ગયું.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો