જાપાનમાં વિનાશક પૂરથી ભારે તબાહી, અનેક લોકોનું ભયથી મૃત્યુ

પ્રકાશિત

જાપાનના દક્ષિણમાં આવેલાં ક્યુશુ ટાપુ પર મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂરથી તારાજી સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં છે.

લાખો લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. વડા પ્રધાન આબેએ 10 હજાર સૈનિકોને બચાવકાર્યમાં તહેનાત કર્યા છે.

પૂરમાં જાપાનની શું હાલત થઈ છે તે જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો