પાકિસ્તાન સરકારનું સમર્થન છતાં ઇસ્લામાબાદમાં હિંદુ મંદિર પર વિવાદ કેમ?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાન સરકારનું સમર્થન છતાં ઇસ્લામાબાદમાં હિંદુ મંદિર પર વિવાદ કેમ?
પ્રકાશિત

પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિને લઈને અનેક બાબતો સમાચારોમાં આવતી રહે છે. જોકે, આજકાલ સ્થાનિક લઘુમતી હિંદુઓના એક મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

પાકિસ્તાનની કૅપિટલ ડેવલમૅન્ટ ઑથોરિટીએ ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી છે તેનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે અને મામલો હવે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે.

પાકિસ્તાન સરકારે જેના નિર્માણ માટે 20 હજાર સ્કવેર ફૂટ જમીન ફાળવી છે તે હિંદુ મંદિરની ઘટના સમજવા માટે જુઓ બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો આ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો