ચીન હવે ટ્રમ્પના અમેરિકાને પાછળી છોડીને ટેકનૉલૉજીમાં સુપરપાવર બન્યું?
પ્રકાશિત
ચીનમાં આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. એનો જવાબ છે મેઇડ ઇન ચાઇના 2025.
2015માં ચીનની સરકારે 10 વર્ષનું એક વીઝન રાખ્યું હતું.
જેનો ઉદ્દેશ હતો ચીનને ઉદ્યોગ અને ટેક્નૉલૉજી ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવું.
ચીન ખુલ્લી રીતે કહી ચૂક્યું છે કે તેઓ સસ્તાં જૂતાં, કપડાં અને રમકડાં સપ્લાય કરવાવાળી પોતાની છાપને બદલવા માગે છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પોતાની મનસા સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ચીનને સાઇબર પાવર બનાવવા માગે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો