કોરોના વાઇરસની બીજી લહેર અમેરિકામાં શરૂ થઈ ગઈ?

પ્રકાશિત

અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના મામલા ફરી વધી રહ્યા છે.

અમેરિકાના 50માંથી 40 રાજ્યોમાં કોરોના વાઇરસ સંક્રમણના મામલાઓ વધી રહ્યા છે.

જોકે ફિલહાલ અહીંયા બેરોજગારી દર 11 ટકા સુઘી આવી ગયો હતો જેના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી હતી પરંતુ ફરીથી સંક્રમણ વધવાથી નોકરીઓ જવાનો ખતરો પણ વધી રહ્યો છે.

વૉશિંગટનથી બીબીસી સંવાદદાતા વિનીત ખરે હાલ જણાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો