રાજકોટના વિદ્યાર્થીઓએ બનાવી સોલર-બસ

વીડિયો કૅપ્શન, રાજકોટના વિદ્યાર્થીઓએ બનાવી સોલર-બસ
પ્રકાશિત

અત્યારે લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા પર ચર્ચા કરી રહ્યા છે, ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓએ એક સોલર-બસ બનાવી છે.

આ બસ 50 કિલોમિટરની ઝડપે ચાલી શકે છે અને તેમાં સાત લોકો મુસાફરી કરી શકે છે.

આ સોલર-બસ તેમણે પોણા બે લાખ રૂપિયામાં બનાવી છે.

વિદ્યાર્થીઓને કેવી રીતે આવ્યો આવો વિચાર અને ભવિષ્યની શું છે યોજના જાણો વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો