કોરોના લૉકડાઉન : UKમાં એક સમયે જ્યાં ટેબલ નહોતું મળતું એવી ભારતીય રેસ્ટોરાંની કોરોનામાં શું હાલત થઈ?
પ્રકાશિત
કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લૉકડાઉનથી વૈશ્વિક અર્થતંત્રને ખૂબ નુકસાન થર્યું છે.
લૉકડાઉનને પગલે યુકેમાં ભારતીય રેસ્ટોરાંની હાલત ઘણી ખરાબ થઈ છે.
એક સમયે જ્યાં વેઇટિંગ રહેતું એ જગ્યાએ આજે ઘણી અગવડો પડી રહી છે. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો