ગુજરાતમાં બનાસકાંઠાના યુવાને બનાવ્યું પાણીપૂરીનું મશીન

પ્રકાશિત

પાણીપૂરી ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના યુવાન ભરતભાઈ પ્રજાપતિએ એટીએમ જેવું જ પાણીપૂરીનું મશીન બનાવ્યું છે.

આ મશીનમાં પૈસા નાખતા તે ફ્લેવર મુજબની પાણીપૂરી તૈયાર કરીને આપે છે.

જુઓ કેવી રીતે કામ કરે છે આ પાણીપૂરીનું મશીન વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો