ચીનમાં મુસ્લિમ મહિલાઓને ગર્ભપાત માટે દબાણ કરાય છે?

પ્રકાશિત

એક રિપોર્ટ પ્રમાણે, ચીનમાં લધુમતી સમુદાયની મહિલાઓને ગર્ભપાત માટે દબાણ કરવામાં આવે છે.

એવી માહિતી પણ સામે આવી છે કે મહિલાઓને એવાં ઇન્જેક્શનો અપાયાં છે કે માસિક આવતું બંધ થઈ ગયું.

આ વીડિયો-રિપોર્ટમાં માં જુઓ સમગ્ર મામલો શું છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો