Tiktok અને ચાઇનીઝ ઍપનો વિકલ્પ બની રહી છે આ ભારતીય ઍપ્સ

પ્રકાશિત

ભારત સરકારે 59 ચાઇનીઝ ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ ઍપના વિકલ્પોમાં ભારતની કઈ કઈ ઍપ છે.

એવી ઍપ્લિકેશન્સ જે ચાઇનીઝ ઍપ્સની ગરજ સારી શકે.

ટિકટૉક સહિતની લોકપ્રિય ઍપ્સ પરના પ્રતિબંધ બાદ દેશના યૂઝર્સ અન્ય ઍપ શોધી રહ્યા છે.

ત્યારે અમે તમને જણાવીશું કે તમે કઈ ઍપ્સનો ઉપયોગ કરી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો