ભારત અને ચીન સીમાવિવાદ : કયા દેશની જાસૂસી પર પકડ?

વીડિયો કૅપ્શન, ભારત અને ચીન સીમાવિવાદ : કયા દેશ જાસૂસી પર પકડ?
પ્રકાશિત

ભારત અને ચીનના સંદર્ભે ગુપ્તચર માહિતી અંગે કોણ વધુ શક્તિશાળી જાણીશું રિટાયર્ડ લેફ્ટનેન્ટ જનરલ AS બેદી સાથે બીબીસીની ખાસ વાતચીતમાં.

આ ઉપરાંત કોરોના વાયરસ મામલે વિશ્વ અને ભારતની પરિસ્થિતીની વાત જેમાં ખાસ છે અફઘાનિસ્તાનના ડૉકટરો સામેના પડકાર.

આ સાથે #BBCRoundup માં જુઓ વિશ્વના અન્ય સંક્ષિપ્ત સમાચાર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો