Tiktokના બદલે ભારતીયો Chingari ઍપ કેમ ડાઉનલોડ કરી રહ્યા છે?

પ્રકાશિત

ટિકટૉક સહિતની 59 જેટલી ચીનની એપ્સ પરના પ્રતિબંધ બાદ હવે ભારતીય એપ્સને લોકો ડાઉનલોડ કરી રહ્યા છે. ટિકટોક જેવી ભારતીય એપ ચિંગારી હાલ ચર્ચામાં છે અને લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા છે.

સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા સરકારે ટિકટૉક સહિતની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટિકટોક ભારતમાં વીડિયો પ્લેટફોર્મ તરીકે જાણીતી એપ હતી.

તો આ વીડિયોમાં આપણે એ જાણીએ કે ટિકટોકનો વિકલ્પ મનાતી ચિંગારી એપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો