ટિકટૉક પરના ગુજરાતી સ્ટાર પ્રતિબંધ વિશે શું બોલ્યા?
પ્રકાશિત
જેના પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો તે ચાઇનીઝ ઍપ્લિકેશન ટિકટૉકે અનેક લોકોને ફેમસ કર્યા હતા.
અનેક લોકોને સેલિબ્રિટી સમાન ઓળખ તેમના ટિકટૉક વીડિયોએ જ અપાવી હતી.
ભારત સરકારે ટિકટૉક પ્રતિબંધિત કર્યું એ વિશે અમે ગુજરાતના કેટલાક જાણીતા ટિકટૉકર્સ સાથે વાત કરી.
જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો