ચીનમાં 'મહામારી' સર્જી શકે એવો નવો વાઇરસ મળ્યો
પ્રકાશિત
ચીનમાં નવો વાઇરસ મળ્યો જે મહામારીનું રૂપ ધારણ કરી શકે છે.
ચીનના વૈજ્ઞાનિકોએ મહામારીનું રૂપ ધારી કરી શકે એવા ફ્લૂના એક સ્ટ્રેઇનની શોધ કરી છે.
ભૂંડમાં જોવા મળેલા આ સ્ટ્રેઇનનો ચેપ માણસોને પણ લાગી શકે છે.
શોધકર્તાઓ એ વાતને લઈને ચિંતિત છે કે આ વાઇરસ પોતાનું સ્વરૂપ બદલી શકે છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે.
અને એ રીતે આ વાઇરસ મહામારીનું રૂપ પણ લઈ શકે છે.
આ અંગે જુઓ વિસ્તૃત વીડિયો રિપોર્ટ




ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો