જીવાણું જો ઍન્ટીબાયૉટિકને નિષ્ફળ કરી દેશે તો?

પ્રકાશિત

જીવાણું જે રીતે દવાઓ સામે લડવાની ક્ષમતા વિકસાવી રહ્યા છે એ જોતાં ભવિષ્યમાં ઍન્ટીબાયૉટિક દવા અનેક બીમારીથી લડવામાં નિષ્ફળ સાબિત થશે એવો સંશોધકોને ભય સતાવી રહ્યો છે.

ત્યારે આવાં જીવાણુંને પહોંચી વળવા માટે શું કરી શકાય?

જુઓ આ વીડિયો રિપોર્ટમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો