ગુજરાતી કળાનો વારસો જાળવી રાખતી મહિલાઓ

પ્રકાશિત

ભરતગૂંથણ દાયકાઓથી ચાલતી આવતી કળા છે.

ડીસામાં દાયકાઓથી મોચી સમાજની મહિલાઓ ભરતગૂંથણનું કામ કરે છે.

નાનાં મોતી, કાચ અને પથ્થરની મદદથી કપડાં સુંદર ભરતગૂંથણ કરવામાં આવે છે.

જોકે, ઍમ્બ્રૉઇડરીની માગ વધ્યા બાદ આ મહિલો માટે કપરો વખત આવ્યો છે.

જુઓ આ વીડિયો રિપોર્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો