LGBTQ પ્રાઇડ મન્થ શું છે અને કેમ ઊજવાય છે?

પ્રકાશિત

LGBTQ સમુદા સમગ્ર વિશ્વમાં જૂન મહિનામાં પ્રાઇડ મન્થ ઊજવે છે.

કેટલાક દેશોમાં એલજીબીટી સમુદાયને વૈધાનિક રીતે લગ્ન કરવાની પણ પરવાનગી મળી છે. જોકે, એ સિવાય મોટાભાગના દેશોમાં હજી તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

કાયદાકીય રીતે ભારતમાં સમલૈંગિકતાને ગુનાહિત ગણતા કાયદાને રદ કરવામાં આવ્યો હતો પરંતુ સમાજમાં હજી પણ સમલૈંગિકતાને લઈને એક પ્રકારનો ભેદભાવ અને સંકોચ અનુભવાય છે.

એલજીબીટીઆઈ સમુદાયમાં સેક્સુઆલિટીના અનેક પ્રકારના રૂપને લઈને હજી બહુ લોકોમાં સ્પષ્ટતાની જરૂર છે.

ત્યારે જાણો એલ.જી.બી.ટી.ક્યૂ.આઈ.નો શું અર્થ છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો