કોરોના મહામારી પછી સ્કૂલોમાં કેવી રીતે ભણાવાશે?
પ્રકાશિત
કોરોના વાઇરસના સંક્રમણે આપણી આસપાસની દુનિયામાં ઘણું બધું બદલી કાઢ્યું છે. શું શિક્ષણને દુનિયા પણ બદલાશે?
દેશની મોટાભાગની ખાનગી શાળાઓમાં ઝૂમ ક્લાસની મદદ લેવાઈ રહી છે.
જોકે બાળકો અને વાલીઓનું કહેવું છે કે આ માત્ર હંગામી વ્યવસ્થા છે.
શાળાઓ અને યુનિવર્સિટીઓ ખૂલ્યા બાદ કામ કઈ રીતે શરૂ કરવું એ અંગે સંસ્થાઓ વિચારણા કરી રહી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનો મુદ્દો શાળાઓ-કૉલેજોમાં મહત્ત્વનો બની રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓએ યુરોપ, દક્ષિણ કોરિયા અને ચીનની શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી શીખવું પડશે.
સ્ટોરી - પ્રિયંકા દુબે
ઇલસ્ટ્રેશન - પુનિત બરનાલા
વીડિયો - નીકિતા મંધાની



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો