You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવાં બનેલાં માતા અને પરિવારે કેવી રીતે કોરોના સામે જંગ જીત્યો
પ્રકાશિત
અંજુરી નાયર સિંહને નવ મહિનાનો ગર્ભ હતો અને નવા મહેમાન ગમે ત્યારે આવી શકતા હતા.
અંજુરીના પરિવારમાં બધા ખુશ હતા. જોકે બાળકના જન્મ પછી તેમની સ્થિતિ વિકટ બની ગઈ છે.
પહેલાં તેમના પતિ બીમાર પડ્યા અને પછી ધીમેધીમે આખો પરિવાર કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયો.
જાણો અંજુરી અને તેમના પરિવારે કેવી રીતે કોરોનાને માત આપી.
વીડિયો : સુશીલા સિંહ/દેવાશિષ કુમાર
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો