ભારત-ચીન સીમાવિવાદ : ગલવાન ખીણ પાસે આવેલા ગામમાં કેવી છે પરિસ્થિતિ?
પ્રકાશિત
ગલવાન સંઘર્ષને દસ દિવસ થવા આવ્યા ત્યારે બંને દેશો વચ્ચે સુલેહના પ્રયાસો ચાલુ છે.
માન ગામ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક પેંગોંગ ત્સો લેકથી અથવા તો ફિંગર ફોરથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે.
અહીંના આસપાસના વિસ્તારોમાં કથિત રીતે બંને દેશોની સેનાઓએ તેમની લશ્કરી છાવણીઓ બનાવી રાખી છે.
ગામવાસીઓનો એ પણ આરોપ છે કે ઘર્ષણ બાદ તેમના ફોન સહિતના સંપર્કો કાપી નાખવામાં આવ્યા છે.
જોઈએ બીબીસી સંવાદદાતા આમિર પિરઝાદાનો રિપોર્ટ.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો