You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : વડોદરામાં ચાઇનીઝ ઍપ્લિકેશન ડિલીટ કરો તો ફાફડા સાથે જલેબી ફ્રી
પ્રકાશિત
ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ પછી ભારતમાં ચીનની વસ્તુઓના બહિષ્કારની ચર્ચા વધારે તેજ બની છે.
ગુજરાતમાં અનેક સ્થળોએ લોકોએ ચીનની બનાવટની વસ્તુઓ જાહેરમાં ફેંકી કે તોડી હોવાની ઘટનાઓ બની છે.
ભારત અને ચીન વચ્ચેના તણાવ દરમિયાન વડોદરામાં એક દુકાનદાર ચીનની ઍપ મોબાઇલમાંથી ડિલીટ કરનારને ફાફડા સાથે જલેબી મફત આપવાની સ્કીમ લૉન્ચ કરી છે.
જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો