લૉકડાઉન હળવું થતાં ઝાડ પર ચડવાની પ્રવૃત્તિ કેમ લોકપ્રિય બની રહી છે?
પ્રકાશિત
લૉકડાઉન હળવું થતા યુકેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતી ઝાડ પર ચઢવાની પ્રવૃત્તિ લોકપ્રિય બની રહી છે.
ઇંગ્લૅન્ડમાં એવા લોકો પણ છે જે ઝાડ પર કેવી રીતે ચઢવું તે શીખવે છે.
જોકે સમય મહામારીનો છે તો ઝાડ પર ચઢતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડે છે.
એટલે આ લોકોએ હવે તેમની ઝાડ પર ચઢવાની અપાતી ટ્રેનિંગમાં થોડો ફેરફાર કર્યો છે.
ટ્રિ ક્લાઇંમ્બર્સ કહે છે કે ઝાડ પર ચઢવાની પ્રવૃત્તિ કરવાથી માનસિક સ્વાસ્થ્યને મદદ મળે છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો