You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વુહાનમાં લૉકડાઉન દૂર કર્યાના બે મહિના બાદ શું બદલાયું?
પ્રકાશિત
વુહાન શહેર કે જ્યાંથી કોરોના વાઇરસ નીકળ્યો અને આખી દુનિયામાં ફેલાયો.
76 દિવસના લૉકડાઉન બાદ 8 એપ્રિલના રોજ ચીને કોરોના વાઇરસ પર જીત મળી હોવાનું જાહેર કરીને વુહાનમાંથી નિયંત્રણો હઠાવ્યાં.
વુહાનમાં હવે રોજિંદું જીવન સામાન્ય થઈ ગયું છે. જોકે છતાં તેના પ્રવેશદ્વાર આગળ બૅરિકેડ્સ જોવા મળે છે. જે વુહાનની આસપાસના વિસ્તારોમાં આવતાં-જતાં લોકોને નિયંત્રિત કરે છે.
લૉકડાઉન હઠ્યાના બે મહિના બાદ વુહાનમાં શું બદલાયું અને દુનિયા વુહાનમાંથી શું શીખી શકે તેનો જવાબ આપતી આ વુહાન ડાયરી જોઈએ.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો