કોરોના વાઇરસ : બ્રાઝિલમાં ભયાવહ સ્થિતિ, એક જ દિવસમાં 54 હજાર નવા કેસ

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : બ્રાઝિલમાં ભયાવહ સ્થિતિ, એક જ દિવસમાં 54 હજાર નવા કેસ
પ્રકાશિત

કોરોના મહામારીમાં બ્રાઝિલ શરૂઆતથી ચર્ચામાં રહ્યું છે.

જ્યારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારે રાષ્ટ્રપતિ બોલસેનારોએ તેને સામાન્ય શરદી ગણાવી હતી.

જોકે, હાલ સ્થિતિ એ છે કે કોરોના મહામારીના પ્રકોપમાં બ્રાઝિલ ખરાબ રીતે સપડાઈ ચૂકયું છે અને દુનિયામાં તે બીજા ક્રમે છે.

બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર કરી ગઈ છે અને અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

જુઓ વિશ્વમાં બ્રાઝિલની કોરોનાની સ્થિતિ પરનો આ ખાસ અહેવાલ વીડિયોમાં.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો