કચ્છમાં ભારે વરસાદથી નદી ગાંડીતૂર થઈ
પ્રકાશિત
રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો.
માંડવી અને અબડાસામાં નદીઓઓમાં પૂર આવ્યા હતા.
કેરળથી શરૂ થયેલું ચોમાસું હાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પહોંચી ગયું છે.
હવામાનવિભાગે આ વખતે દેશમાં ચોમાસું સારું રહે એવી આગાહી કરી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો