મોરારીબાપુએ પોતાના પર હુમલાના પ્રયાસ વિશે શું કહ્યું?
પ્રકાશિત
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારિબાપુ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવાના પ્રયાસમાં હવે ખુદ મોરારિબાપુએ પોતાનું નિવેદન આપ્યું છે.
કૃષ્ણ અંગને વિવાદિત નિવેદન બાદ મોરારિબાપુ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરે માફી માગવા આવ્યા હતા. એ સમયે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલાનો કથિત પ્રયાસ કર્યો હતો.
જે બાદ મોરારિબાપુના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા અને આ હુમલાના પ્રયાસની ટીકા કરી હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને આ હુમલાના પ્રયાસને વખોડ્યો હતો.
જુઓ કે મોરારિબાપુએ શું કહ્યું?

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો