You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ છે ઑનલાઇન પિરિયડ પાર્ટી જ્યાં માસિક પર ખૂલીને વાત થાય છે.
પ્રકાશિત
માસિકને લઈને ભ્રાંતિઓ લગભગ બધા દેશોમાં જોવા મળતી હોય છે.
પુરુષો જ નહીં મહિલાઓ પણ માસિક વિશે વાત કરવામાં સહજ નથી હોતાં.
એવા સમયમાં જ્યારે વિશ્વ કોરોના સંક્રમણના ભરડામાં છે અને સામાન્ય રીતે હળવામળવાનું શરૂ નથી થયું ત્યારે પિરિયડ પાર્ટી મહિલાઓ માટે એકબીજા સાથે સંપર્કમાં રહેવાનો અનોખો રસ્તો છે. આ ઑનલાઇન પાર્ટીમાં માસિક વિશે ખૂલીને ચર્ચા થાય છે. ચાલો એક ઑનલાઇન પિરિયડ પાર્ટીમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો