મોરારિબાપુ સાથે દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભાનો ઝપાઝપીનો પ્રયાસ

વીડિયો કૅપ્શન, મોરારિબાપુ સાથે દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભાનો ઝપાઝપીનો પ્રયાસ
પ્રકાશિત

જાણીતા કથાવાચક મોરારિબાપુ સાથે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે ઝપાઝપી કરી હોવાની ઘટના ઘટી છે.

હિંદુઓના આરાધ્ય કૃષ્ણને લઈને કરેલી ટિપ્પણીના વિવાદ બાદ મોરોરિબાપુ દ્વારકા મંદિરમાં માફી માગવા પહોંચ્યા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો.

સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર દ્વારકામાં આવેલા શારદા પીઠ ખાતે આ ઘટના ઘટી હતી.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો