ચીનના સામાનનો બહિષ્કાર : સુરતમાં લોકોએ ચાઇનીઝ વસ્તુઓ તોડી

પ્રકાશિત

દેશભરમાં હાલ ચીન સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોએ હવે ચીનની વસ્તુઓના બહિષ્કારની હિલચાલ શરૂ કરી દીધી છે.

સુરતમાં કેટલાક લોકોએ ચીનની વસ્તુઓ તોડી હતી. સુરતનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ચાઇનીઝ કંપનીનું ટીવી તોડી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો